મુંબઈ હાઈ કોર્ટનો શકવર્તી ચુકાદો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મુંબઈની વડી અદાલતમાં
છેલ્લાં ઘણાં વર્ષોથી ચૅરિટેબલ અને રિલિજિયસ ટ્રસ્ટો ઉપર બે ટકાનો જે સેસ લેવામાં આવતો
હતો તેના ઉપર મુંબઈની વડી અદાલતે 2009માં સ્ટે અૉર્ડર આપ્યો હતો. તે કેસનો ચુકાદો આવતા
હવે ચૅરિટી કમિશનર છેલ્લાં 16 વર્ષમાં જૂના કોઈ પણ બાકી રહેલા સેસને વસૂલી નહીં શકે
અને હવે.....