થાણે/નવી મુંબઈ, તા. 29 : જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા ડોંબિવલી અને નવી મુંબઈના પ્રવાસીઓના પરિવારજનોએ સોમવારે શ્રીનગરમાં ત્રણ આતંકવાદીઓને મારવા બદલ ભારતીય સેનાનો આભાર માન્યો હતો. આ આતંકવાદીઓમાં સુલેમાન શાહનો.....