`છાવા' ફિલ્મ આધારિત રાખડી છવાઈ
નીતા ડી. દેસાઈ તરફથી
મુંબઈ, તા. 29 : નવમી અૉગસ્ટે આવનારા રક્ષાબંધનના
પર્વ પહેલાં જથાબંધ બજારમાં રાખડીની ધૂમ માગ
નીકળી છે. રિટેલ વેચાણ વધ્યું છે પણ હોલસેલર્સને વેચાણમાં વૃદ્ધિની આશા છે. જલારામ
ઈન્ટરનેશનલના જગદીશભાઈ જાદવ અને નિલેશભાઈ જાદવે `વ્યાપાર'ને કહ્યું કે, રાખડી ગૃહ ઉદ્યોગ
હોવા છતાં તેનું સ્વરૂપ.....