`હનીટ્રેપ'ના પ્રકરણથી મારા પરિવારની બદનામીનું કાવતરું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મેં `હનીટ્રેપ' કૌભાંડ
અંગે અવાજ ઉઠાવ્યો હોવાથી મને બદનામ કરવા માટે મારા જમાઈ પ્રાંજલ ખેવલકરને ડ્રગના કેસમાં
સંડોવવામાં આવ્યો છે. આ ષડ્યંત્રનો સૂત્રધાર કોઈ અલગ વ્યક્તિ છે અને પોલીસ માત્ર કઠપૂતળી
જ છે. કેફી દ્રવ્યો મહિલાની પર્સમાંથી મળ્યા હોવા છતાં મારા જમાઈને મુખ્ય આરોપી બનાવવામાં.....