• ગુરુવાર, 31 જુલાઈ, 2025

લોભ-લાલચ અને રાજકારણમાં અટવાયો કુંભારવાડાનો સર્વે

મુઠ્ઠીભર સ્વાર્થી તત્ત્વો માહોલ બગાડી રહ્યા છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : ધારાવીના કુંભારવાડામાં એક સમયે સંયુક્ત પ્રતિકાર તરીકે જોવામાં મળતા મતભેદો હવે બહાર દેખાવા લાગ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેનો સામૂહિક મોરચો ગેરવાજબી માગણીઓ થકી ગેરમાર્ગે દોરી આધિપત્ય જમાવાતો હતો, પરંતુ હવે વાત અલગ વળાંક લઈ રહી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ