• ગુરુવાર, 31 જુલાઈ, 2025

વિધાનો દ્વારા વિવાદ સર્જનાર પ્રધાનોને ફડણવીસે ખખડાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વિવાદાસ્પદ વિધાનોને કારણે રાજ્ય સરકાર સમક્ષ મૂંઝવણભરી સ્થિતિ ઊભી કરનારા પ્રધાનો-કૃષિપ્રધાન માણિકરાવ કોકાટે, સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટ અને રોજગાર ગૅરન્ટી યોજનાના પ્રધાન ભરત ગોગાવલેને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખખડાવ્યા હોવાનું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ