મોબાઈલ નેટવર્ક ન હોવાની ફરિયાદ બાદ મેટ્રો રેલનો નિર્ણય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : કોલાબાથી આરે સુધી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3 શરૂ થઈ છે એનો ઉપયોગ લોકો કરવા લાગ્યા છે, પણ મેટ્રોના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં મોબાઈલનું નેટવર્ક નથી આવતું એટલે પ્રવાસીઓ મુશ્કેલીનો.....