• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

નવી મુંબઈમાં 527 કૉન્સ્ટેબલના ભરતી માટે અધધધ 50,460 અરજી

મુંબઈ, તા. 10 : નવી મુંબઈ પોલીસ વિભાગમાં 527 પોલીસ કૉન્સ્ટેબલની ખાલી જગ્યા માટે 50,460 ઉમેદવારોએ અૉનલાઈન અરજી કરી છે. 11 ફેબ્રુઆરીથી કલંબોલી સ્થિત પોલીસ મુખ્યાલયમાં આ તમામ......