• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

દહિસર ટોલનાકાનો ટ્રાફિક ભૂતકાળ બનશે

મુંબઈ, તા. 26 : મુંબઈ-અમદાવાદ હાઇવે પર રોજના ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. દહિસર ટોલનાકા પર હવે પારંપરિક ટોલને બદલે સૅટેલાઇટ ટોલ સિસ્ટમ લાગુ.....