• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

હવામાનમાં સુધારાથી બ્લૂ મુંબઈ

મુંબઈ, તા. 26 : શહેરના લોકો આજે થોડી રાહત સાથે શ્વાસ લઈ રહ્યાં છે. કારણ કે શહેરની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. લોકોએ આજે સોશિયલ મીડિયામાં મુંબઈના સ્વચ્છ વાદળી આકાશના ફોટાઓ શેર કર્યાં........