• ગુરુવાર, 12 માર્ચ, 2026

મુંબઈગરાના ફેવરિટ વડાપાંઉ-બનમસ્કા પર સંકટ

મુંબઈ, તા. 11 : અખાતી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લીધે વ્યવસાયિક ગૅસની અછત સર્જાઈ છે જેની અસર પાંઉના ઉત્પાદન પર પડશે. હાઈ કોર્ટના આદેશને લીધે મુંબઈમાં કોલસા પર ચાલતી બૅકરીઓ સ્વચ્છ ઈંધણ એટલે કે.....