• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

ફિલ્મ સિટી રોડ પર જીએમએલઆરના સ્થળે સુરક્ષાના અભાવથી જોખમ

મુંબઈ, તા. 9 : બુધવારે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ભાજપનાં નગરસેવિકા પ્રીતિ સાટમે ફિલ્મ સિટી રોડ પર ગોરેગાંવ મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ સ્થળે સુરક્ષાના માપદંડોનું પાલન ન થતું હોવાનું જણાવીને......