• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

દક્ષિણ મુંબઈના રખડતાં શ્વાનોને મળશે ક્યુઆર કોડ કોલર

મુંબઈ, તા. 9 : મુંબઈ મહાનગરપાલિકા મરીન ડ્રાઈવ અને ગિરગામમાં રખડતાં શ્વાને અને ઢોરો માટે ક્યુઆર કોડ આધારીત રીફ્લેકટીવ કોલર પુરા પાડવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે, જેનાથી નાગરિકો કટોકટીની સ્થિતિમાં......