• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં વિદ્યાર્થી-પ્રવાસીઓના પાસમાં ડિસ્કાઉન્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : કોલાબાથી બાન્દ્રા, સીપ્પઝ સુધીની મેટ્રો-3  (અન્ડરગ્રાઉન્ડ મેટ્રો)માં પ્રવાસ કરવા માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (એમએમઆરસી) દ્વારા પ્રવાસી અને વિદ્યાર્થી માટે ડિસ્કાઉન્ટ ટ્રાવેલ પાસની જાહેરાત.......