જળગાંવ, તા. 30 (પીટીઆઈ): મહારાષ્ટ્રમાં રાજકારણના કથળેલા વાતાવરણની ટીકા કરતાં ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના નેતા એકનાથ ખડસેએ આજે જણાવ્યું છે કે, સામાજિક એકતા અને વ્યક્તિગત સંબંધોના ભોગે માત્ર સત્તા મેળવવાનું સાધન બની જવું ન જોઈએ. પોતાના 75મા જન્મદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં....