• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

શિપબ્રાકિંગ માટે વૈશ્વિક બજારમાં ભારતના ભાવ ઘટયા પણ વધુ જહાજો મળ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : ભારતીય શિપ બ્રાકિંગ ઉદ્યોગમાં સુધારાની ચાલ છે. ખાસ કરીને અલંગમાં જહાજો લાવવામાં શિપ બ્રેકરોને સફળતા મળી છે એટલે રિસાયક્લિગ થોડુંક વધ્યું છે. ખરીદનારા સક્રિય છે અને વૈશ્વિક બજારોમાંથી જહાજોનો પુરવઠો પણ મળી રહ્યો છે. અલબત્ત ભારત હરિફ દેશ કરતા નીચાં ભાવમાં પણ જહાજ મેળવવામાં સફળ રહ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ