• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

પાટણના વૌવા ગામમાં વન્યપ્રાણીનો આતંક, 20થી વધુને બચકાં ભરતાં ફફડાટ

બાળકીનો ગાલ ફાડી ખાધો, વૃદ્ધાને માથામાં બચકાં ભરી વાળ ખેંચતા હૉસ્પિટલમાં દાખલ સીસીટીવી ફૂટેજમાં જંગલી પ્રાણી કેદ થયું, શિયાળ હોવાની આશંકા 

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 30 : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે એક અજાણ્યા વન્યપ્રાણી દ્વારા 20 જેટલા લોકો પર હુમલાથી ભારે દહેશત ફેલાઈ છે. ગામમાં લોકો પોતાના ઘરની બહાર અથવા ઘર નજીક સૂઈ રહ્યા હતા ત્યારે એક હિંસક પ્રાણીએ તબક્કાવાર રીતે અનેક લોકો પર હુમલો કર્યો હોવાની ઘટનાથી ફફડાટ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ