• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ટી-20 એશિયા કપમાં ભારતનો વિજયી પ્રારંભ

થાઇલૅન્ડની મહિલા ટીમને 94 રનથી હરાવી 

દુબઈ, તા. 30  (પીટીઆઈ):  ટી20 એશિયા કપની પહેલી મૅચમાં ભારતીય મહિલા ટીમે થાઇલેન્ડને 94 રનથી હરાવી વિજય સાથે પ્રારંભ કર્યો હતો. વિજય માટે થાઇલેન્ડને 160 રનનું લક્ષ્યાંક આપ્યા બાદ ભારતીય સ્પિનર દિપ્તી શર્માએ શૂન્ય રન આપીને ત્રણ વિકેટ તો શ્રી ચારિણીએ 10 રન આપીને બે વિકેટ ઝડપી હતી. નદીની શર્માએ પણ ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ