• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

સમૃદ્ધિ એક્સ્પ્રેસવે પાસે ગૅસ ગળતરને લીધે ટ્રાફિક ડાયવર્ટ કરાયો

છત્રપતિ સંભાજીનગર, તા. 30 (પીટીઆઈ): મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સ્પ્રેસવે ઉપર તકલીવાડી પાસે ગૅસ અૉથોરિટી અૉફ ઈન્ડિયા - `ગેલ'ની પાઈપલાઈનમાં ગળતરને પગલે સાવચેતીનાં પગલાંરૂપે વાહનોને અન્યત્ર વાળવામાં આવ્યાં હતાં. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ગંગાપુર તાલુકામાં...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ