નવી દિલ્હી, તા. 30 : નોર્થ સાઇપ્રસ પાસે રવિવારે અંદાજિત 270 લોકોને જઈ રહેલી એક યાત્રી બોટ અચાનક પલટી હતી. આ ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્યોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અહેવાલ અનુસાર કિરેનિયા શહેરના મેયર મૂરત સેન્કુલે કહ્યું હતું કે જહાજ ઉપર સવાર 258 યાત્રીમાંથી....