• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

મહાલક્ષ્મી દેવીનાં દર્શનના નામે ગૃહિણીના સોનાના દાગીના લૂંટી લેવાયા

મુંબઈ, તા. 30 : મહાલક્ષ્મી દેવીનાં દર્શન કરાવવાની લાલચ આપી એક ગૃહિણી પાસેથી રૂપિયા 45000ના સોનાનાં ઘરેણાં બે પુરુષોએ પડાવી લીધા હતા. તેમણે દાવો કર્યો હતો કે જો તે તેમની સૂચનાઓનું પાલન કરશે તો તેણી દેવી મહાલક્ષ્મીનાં દર્શન કરી શકશે, એમ ભાંડુપ પોલીસે જણાવ્યું હતું. પોલીસે 27 અૉગસ્ટના અજાણ્યા શખસો સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો અને તેમને શોધવા માટે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ