નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : દેશમાં જળાશયોની સંગ્રહ ક્ષમતા ગુરુવારે વધીને 68 ટકા થઈ હતી જે એક સપ્તાહ પૂર્વે 64 ટકા હતી. ચોમાસું પુન:સક્રિય થતા જળાશયોના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે, તમામ 116 મુખ્ય બંધોમાં જળસપાટી એક વર્ષ પૂર્વેના સ્તર કરતા 18 ટકા ઓછી હતી અને 10 વર્ષની....