• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

બૉલીવૂડમાં રક્ષાબંધનનું સેલિબ્રેશન

રક્ષાબંધનની અનોખી રોનક બૉલીવૂડમાં પણ જોવા મળે છે. સેલિબ્રિટીઓ વ્યસ્ત શીડયુલમાંથી સમય કાઢીને આ તહેવારની ઉજવણી કરે છે. કોઈ અભિનેત્રી ભાઈના કાંડે રાખડી બાંધતી તો અન્ય કોઈ પરિવાર સાથે પૂજા કરતી જોવા મળે છે. તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો મૂકીને ચાહકો સુધી ઉજવણીનો આનંદ પહોંચાડે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ