રક્ષાબંધને યોગગુરુએ મોકલેલી મીઠાઈ સ્વીકારી
મુંબઈ, તા. 28 : યોગગુરુ
બાબા રામદેવ અને ભાજપનાં સાંસદ તથા અભિનેત્રી કંગના રનૌત વચ્ચે વીતેલા દિવસોમાં અત્યંત
તીખી અને અંગત નિવેદનબાજી જોવા મળી હતી. જો કે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કંગના
રનૌતે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જૂના વિવાદો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ
કર્યો છે. કંગનાએ બાબા....