• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

આઇટી શૅરોમાં જોરદાર સુધારાથી નિફ્ટી વધ્યો : 24,176ના સ્તરે બંધ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : શુક્રવારે નિફ્ટી 24,091ના પુરોગામી બંધ સામે 24,123 ખુલી, 24,076.85નો લો અને 24,188.30નો હાઇ વધીને ત્રણને વીસ મિનિટે 24,142.45 થયો હતો એ ક્લોઝિંગ અૉક્શન સેશન (કેસ) ના અંતે 24,175.65ના સ્તરે 0.35 ટકા, 84.80 પૉઇન્ટ્સ વધીને બંધ હતો.  આમ નિફ્ટી 33 પૉઇન્ટ્સ કેસ સેશનમાં સુધર્યો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ