જ્યૂરીચ ડાયમંડ લીગમાં મહિલાઓની 100 મીટર હર્ડલ રેસમાં પણ વિક્રમ તૂટયો
જ્યૂરિચ, તા.28: જ્યૂરિચ
ડાયમંડ લીગમાં પુરુષોની 400 મીટર હર્ડલ રેસ (બાધા દોડ)માં બ્રાઝિલના દોડવીર એલિસન ડોસ
સૈંટોસે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓલિમ્પિકમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનાર એલિસને
45.80 સેકન્ડમાં રેસ પૂરી કરી નવો વિશ્વ વિક્રમ રચ્યો હતો. આ પહેલા નોર્વેના ખેલાડી
કાર્સ્ટન વારહોમે 2021 ટોકયો ઓલિમ્પિકમાં.....