• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

`મને લાગે છે કે દાદા ઓચિંતા આવશે'

રક્ષાબંધનના દિવસે સુપ્રિયા સુળેની પોસ્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : રાષ્ટ્રવાદીના વડા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સ્વ. અજિત પવારને આજે રક્ષાબંધનના દિવસે પિતરાઈ બહેન અને રાષ્ટ્રવાદી (શરદ પવાર)નાં સાંસદ સુપ્રિયા સુળેએ એક્સ (ટ્વીટર) ઉપર પોસ્ટ મૂકીને યાદ કર્યા હતા. સુપ્રિયા સુળેએ ઙ્ગએક્સઙ્ખ ઉપર તેઓ અજિત પવારને રાખડી બાંધતા હોય એવી સંખ્યાબંધ તસવીરો મૂકી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ