મધ્ય-પૂર્વમાં પાકના નેટવર્કથી ભારતે સતર્ક રહેવું પડશે
નવી દિલ્હી, તા. 28
: સાઉદી અરેબિયા અને તુર્કી સાથે સંરક્ષણ ભાગીદારી કર્યા બાદ, હવે પાકિસ્તાને કુવૈત
સાથે હાથ મિલાવતાં ભારતની ચિંતા વધશે. ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય
લશ્કરી સહયોગ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે, જેને સત્તાવાર રીતે `પ્રોટોકોલ
એગ્રીમેન્ટ-2026' નામ આપવામાં....