કાચામાલના બેફામ ભાવ વધતાં
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 28 : કાચામાલમાં
થયેલા બેફામ ભાવ વધારાને પગલે 450થી વધુ કાપડ મિલોએ ફેબ્રિકના પ્રોસેસિંગના જોબચાર્જમાં
15 ટકાનો વધારો જાહેર કર્યો છે. નવો જોબચાર્જ આગામી 7મીથી મિલોમાંથી રવાનગીથી લાગુ
પડશે. ફેબ્રિક પ્રોસેસિંગના જોબચાર્જમાં વધારા બાદ તૈયાર માલમાં 25 ટકા સુધીનો વધારો
થવાની સંભાવના વ્યક્ત....