• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

નેપાળમાં મુંબઈના જાણીતા ડૉક્ટરો; વરિષ્ઠ નાગરિકોનો પત્તો નથી લાગતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : નેપાળના પૂરમાં ખોવાઈ ગયેલા ભારતના નાગરિકોમાં મુંબઈ જાણીતાં ગાયનેકોલોજીસ્ટ ડૉ. ગાયત્રી દેશપાંડે અને તેમના પતિ તથા હિન્દુજા હૉસ્પિટલના હેમોટોલોજી વિભાગના ઈન્ચાર્જ ડૉ. આનંદ દેશપાંડે ઉપરાંત નાગપુરના 68 વર્ષના સુનીલ સુભેદાર અને 64 વર્ષના ચેતના ગુપ્તા સહિતના વરીષ્ઠ નાગરિકોનો પણ સમાવેશ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ