• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

પિન કૉડ ભૂતકાળ, હવે પોસ્ટ વિભાગની ડીજી-પિન આવી

સરનામું પળવારમાં મળી જશે 

પોસ્ટ, પાર્સલ અને ઇ-કૉમર્સ સર્વિસ ઝડપી થશે 

નવી દિલ્હી, તા. 28 : ભારતમાં કોઇ પણ જગ્યાના ચોક્કસ સરનામા માટે પોસ્ટ વિભાગ દ્વારા પિન કૉડનો ઉપયોગ થાય છે પરંતુ હવે પિન કૉડ ભૂતકાળ થઇ જશે અને ડીજી-પિન અમલમાં આવી રહી છે. પોસ્ટ વિભાગ 6 આંકડાના પિન કૉડના સ્થાને 10 આંકડાની ડીજી-પિનનો ઉપયોગ કરશે. ભારતીય પોસ્ટ વિભાગ, આઇઆઇટી હૈદરાબાદ અને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ