રિક્ષામાં બેસી ધૂમ્રપાન કરવા માટે વેપારી પાસેથી રૂા. 19,500 પડાવ્યા હતા
મુંબઇ 28: મહાપાલિકાનાં
અધિકારીઓના સ્વાંગમાં આવેલા પવઇનાં ત્રણ જણાએ રિક્ષામાં ધૂમ્રપાન કરવાનાં ગુન્હા હેઠળ
એક વેપારી પાસેથી 19500 રૂપિયા પડાવ્યા હતા. જો કે આ વિવિત્ર ઘટના બાદ ખેરવાડી પોલીસની
ટીમે આ ગઠિયાઓને ઝડપી લીધા હતા. ત્રણેય ગઠિયાઓને બે દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ ઉપર
મોકલવામાં આવ્યા....