10 ગ્રામના રૂા. 14,000 સુધી ભાવ ઘટવાની શક્યતા
નવી દિલ્હી, તા. 28
: કેન્દ્ર સરકાર સોનાં ઉપર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવા
માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. જો સરકાર દ્વારા આ નિર્ણય અમલી બનાવવામાં આવશે,
તો દેશના સ્થાનિક સર્રાફા બજારમાં સોનાં અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. ઇમ્પોર્ટ
ડ્યુટીમાં ઘટાડો થવાથી સ્થાનિક બજારમાં....