અગાઉ એક રિપોર્ટે આપેલો નેપાળમાં તબાહીનો સંકેત
નવી દિલ્હી, તા. 28
: હિંદુ કુશ હિમાલય માત્ર પવર્તમાળા જ નહી પણ તેને એશિયાનો વોટર ટાવર પણ કહેવામાં આવે
છે. કારણ કે દુનિયાની એક મોટી આબાદીની તરસ છીપાવે છે. જો કે આ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર
વર્તમાન સમયે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. કાઠમાંડૂ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર
ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલોપમેન્ટ (આઈસીઆઈએમઓડી)એ....