• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

દુનિયામાં પહેલી વખત લંડનમાં એઆઇથી થઈ બ્રેઈન સર્જરી

48 વર્ષના દરદીના મગજમાંથી ગાંઠ કાઢીને આંખ બચાવી 

લંડન, તા. 28 : ચિકિત્સા અને ટેક્નોલોજીના ઈતિહાસમાં એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. લંડન સ્થિત હોસ્પિટલ ફોર ન્યૂરોલોજી એન્ડ ન્યુરોસર્જરીના તબીબોએ એઆઈની મદદથી દુનિયાની સૌથી પહેલી સફળ બ્રેઇન ટ્યુમર સર્જરી કરી હતી. આ અત્યાધુનિક સર્જરી મારફતે તબીબોએ એક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ