• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

રક્ષાબંધને બહેને ભાઈને કિડની દાન કરી આપ્યું નવજીવન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો પ્રેમનો, વિશ્વાસનો અને રક્ષણના વચનનું પ્રતિક. ગઈ કાલે રક્ષાબંધન હતું ત્યારે ભાયંદરમાં બહેનના ભાઈ પ્રત્યેના અતૂટ પ્રેમ અને ત્યાગનું ભાવુક ઉદહારણ સામે આવ્યું છે. ભાયંદરમાં રહેતો 27 વર્ષની ઋષીકેશ નલાવડેને તેની 41 વર્ષની પરીણિત બહેન કલ્પના કોકાટેએ પોતાની કિડની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ