• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ફૉર્બ્સ ઇન્ડિયા ટૉપ 100 શૉસ્ટોપર્સની યાદીમાં અલ્લુ અર્જુન અને રામચરણ

દક્ષિણના અભિનેતા અલ્લુ અર્જુને ફૉર્બ્સ ઇન્ડિયા શૉ સ્ટોપર્સ 2026ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેની સાથે અભિનેતા રામચરણે પણ આમાં છે. તેલુગુ સિનેમાના બે મોટા ગજાના કલાકારો આમ તો હવે પાન ઇન્ડિયા સ્ટાર બની ગયા છે. પુષ્પા-2 બાદ અલ્લુ અર્જુન આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતો બની ગયો છે. આ યાદીમાં મનોરંજન અને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ