અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મીરા-ભાયંદરવાસીઓ માટે રૂા. 200 કરોડના ખર્ચે ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર નાટયગૃહ મીરા રોડમાં મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઈવે પર બનાવવામાં આવ્યું છે. આ અૉડિટોરિયમનું સંચાલન મીરા-ભાયંદર પાલિકા દ્વારા કરવામાં આવે છે, જેમાં અનેક ખામીઓ આવવાથી લોકોને આ નાટયગૃહનો લાભ નથી મળી....