મરાઠી એકીકરણ સમિતિ અને આમ્હી ગિરગાવકરનો અમિત શાહને પત્ર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : આઈએએસ અધિકારી તુકારામ મુંઢેની માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ દેશભરમાં આજે ચર્ચા છે. મહારાષ્ટ્ર અન્ન અને ઔષધ પ્રશાસન વિભાગ (એફડીએ)ના કમિશનર તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમણે અનેક મોટા અને મહત્ત્વના નિર્ણય લીધા છે. મોટી હૉટેલ, રેસ્ટોરાં અને ક્લબના લાઈસન્સ રદ કરીને ખળભળાટ મચાવી....