અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાના રાજકીય દાવપેચને કારણે વિરોધીઓને
મૂંઝવણમાં મૂકનારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મેરેથોનમાં દોડીને આશ્ચર્ય સર્જ્યુ
હતું. એટલું જ નહીં, પરંતુ તેમની સાથે દોડનારા `મહાયુતિ'ના વિધાનસભ્યો, નગરસેવકો અને
અભિનેતાઓને પણ પાછળ મૂકી દીધા....