• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

દેશનાં મુખ્ય બંદરો પર ખાદ્યતેલ સ્ટૉકમાં મોટા ફેરફાર

કંડલા અને હલ્દિયામાં પુરાંત, મુન્દ્રામાં સપ્લાય ઘટ્યો

મુંબઈ, તા. 8 : દેશના પ્રમુખ બંદરો પર 15 ઓગસ્ટની સરખામણીમાં 31 અૉગસ્ટ 2026 સુધીમાં ખાદ્યતેલોના સ્ટોકમાં મોટો ફેરફાર નોંધાયો છે. કંડલા, મુન્દ્રા, જેએનપીટી, ચેન્નાઈ, કૃષ્ણાપટ્ટનમ, કાકીનાડા, તૂતીકોરિન અને હલ્દિયા બંદરો પર સોયા ઓઇલ, પામ ઓઇલ અને સનફ્લાવર.....

ઇ-પેપરના નવા શુલ્ક