રાજ્યના અન્ન આયોગની સરકારને સૂચના
મુંબઈ, તા. 16 : વડા પ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓની ચકાસણી કરતી વખતે એક જ રૅશન કાર્ડ પર સામેલ પરિવારનો કોઈ સભ્ય અપાત્ર ઠરે તો સંપૂર્ણ પરિવારને યોજનાના લાભથી વંચિત રાખવો જોઈએ નહીં. દરેક કેસની પ્રત્યક્ષમાં તપાસ કરીને પાત્ર લાભાર્થીઓને અનાજનો લાભ કાયમ રાખવો, એવી મહત્ત્વપૂર્ણ સૂચના રાજ્ય અન્ન આયોગે રાજ્ય સરકારને કરી છે. પાત્ર નાગરિકોને તેમનો લાભ તરત......