મુંબઈ, તા.16 : પુણેના ધનોરી વિસ્તારમાં એક ખાનગી ઍરલાયન્સની ઍર હોસ્ટેસ વર્ષા તુરકર (35)ની હત્યા થઈ હતી. ઍર હોસ્ટેસ દિવાળીની ઉજવણી માટે પોતાના વતન આવી હતી. ગોંદિયા જિલ્લામાં વૈનગંગા નદી પાસે મંદિરની બાજુના જંગલ વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. દૌનીવાળા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આ.....