• બુધવાર, 18 નવેમ્બર, 2026

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર જોખમી બાઈક સ્ટન્ટ કરનારા પાંચની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર અંધેરી પૂર્વ અને મુંબઈ ઍરપૉર્ટ નજીક બાઈકસવારો દ્વારા હાઈ-સ્પીડ અને જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ સ્ટન્ટના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા માર્ગ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે વીડિયોને આધારે સ્ટન્ટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ