• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

દાવોસ જવા નીકળેલા ટ્રમ્પના વિમાનની વીજળી ગૂલ

વેશિંગ્ટન, તા.21 : વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) માં હાજરી આપવા માટે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ જઈ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વન વિમાનમાં મંગળવારે રાત્રે અચાનક ટેકનિકલ ખામી.....