• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ઈચ્છાશક્તિ વગર સૈન્યશક્તિ બેકાર : વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી, તા. 21 : ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે, સૈન્ય શક્તિ રાષ્ટ્રીય તાકાતનો અંતિમ નિર્ણય કરનારું તત્ત્વ છે. જો કે તેની સાચી પ્રભાવશીલતા રાજનીતિક અને વ્યૂહાત્મક ઈચ્છાશક્તિ....