• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

હવે માઘ મેળા પ્રશાસનને સ્વામી અવિમુક્તેશ્વરાનંદની નોટિસ

લખનઉ તા. 21 : પ્રયાગરાજ માઘ મેળા પ્રશાસન દ્વારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શંકરાચાર્ય સંબોધન અંગે ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં સંતે હવે વળતો પ્રહાર કર્યો છે. પ્રયાગરાજ મેળા પ્રશાસનના ઉપપ્રમુખને.....