• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

દાવોસમાં યુરોપ અને અમેરિકા આમને-સામને

દાવોસ, તા. 21 : ગ્રીનલેન્ડ મુદ્દે હવે યુરોપ અને અમેરિકા ખુલીને આમને સામને આવી ગયા છે. દાવોસમાં ચાલી રહેલા વિશ્વ આર્થિક મંચ ઉપરથી યુરોપીયન નેતાઓ દ્વારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ઉપર પ્રહાર....