• મંગળવાર, 24 માર્ચ, 2026

આઠ વર્ષ બાદ અનુષ્કા શર્માનું મોટા પરદે પુનરાગમન?

છેલ્લાં આઠ વર્ષથી અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મી દુનિયાથી દૂર છે અને સંતાનો તથા પતિ વિરાટ કોહલી સાથે ગૃહસ્થ જીવન જીવી રહી છે. આમ છતાં તે સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે છે. અવારનવાર પ્રેમાનંદ......