• મંગળવાર, 24 માર્ચ, 2026

ન્યૂ યૉર્ક ઍરપોર્ટે ફાયર ટ્રક સાથે વિમાનની ટક્કર : બન્ને પાયલટનાં મૃત્યુ

ન્યુયોર્ક, તા. 23 : ન્યુયોર્કના લા ગાર્ડિયા એરપોર્ટે સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. ખરાબ હવામાન વચ્ચે ગેટ તરફ જઈ રહેલું એર કેનેડાનું એક જેટ રનવે ઉપર રહેલા ફાયર ટ્રક સાથે ટકરાયું હતું. જેમાં બે પાયલટના......